રાણાકંડોરણાની મચ્છી માર્કેટ શ્રાવણમાસમાં બંધ કરાવવા થઈ માંગ
રાણાકંડોરણા વાડોત્રા રોડ પર આવેલી મચ્છીમારકેટ બિલકુલ નજીક જ આવેલ શ્રી ફલનાથ મહાદેવ મંદિરનું પ્રાચીન મંદિર હોવાથી ત્યાં દર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓની ભીડ હોવાથી આ મચ્છીમાર્કેટથી હિંદુઓની લાગણી દુભાય તે માટે શ્રાવણ માસ દરમિયાન આ મચ્છી માર્કેટ બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.