પોલારપર પ્રાથમિક શાળાના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ગામના ખેડૂત ની મુલાકાત કરી
(ભરત ભડણિયા દ્વારા)
પ્રકૃતિએ સોળ શણગાર સજ્યા છે ત્યારે પોલારપર પ્રાથમિક શાળાના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ગામના ખેડૂત જેસાભાઈ સાપરા અને વાલજીભાઈ પળાલિયાની વાડીની મુલાકાત લઇ પાણી સ્ત્રોત,ખેત ઓજારો, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને કૃષિ યંત્રો ની માહિતી મેળવી હતી જેમાં 68 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.