નેત્રંગ નગર માં ભરાતી હાત બજાર માં ગંદકીના સામ્રાજ્ય થી દુકાન ધારકો તેમજ પ્રજા હેરાન પરેશાન
આ તમે જે દ્નસય જોઈ રહ્યા છે. તે એક નેત્રંગ તાલુકાના ગાંધી બજારમાં દર મંગળવારે બરાતા હાટ બજારના છે. જે 25 વર્ષથી પણ વધુના સગાળાનાં સમય ગાળા દરમિયાન 150 ,200 થી પણ વધુ વેપારીઓ દુકાનો વધુના સમયમાં જે હાટ બજાર બરાય છે. પહેલાથી ત્યાં ગંધકીનુ વાતાવરણ હરહંમેશ સર્જાયેલ રહેલ છે. જેમ કે ચોમાસાની સ્થિતિમાં અતિ બિસ્માર બની જાય છે. હાલની પરિસ્થિતિમાં ચાલી રહેલા ચાંદીપુરા જેવાં વાઈરસમાં તો લોકો હટકે ને સ્થિતિમાં ખરીદી કરતાં હોય છે.
ત્યારે દર મંગળવારે 150 , 200 વેપારીઓ દુકાનો નાખીને બેઠાં હોય છે. આવતાં હાટ બજારમા આવતાં વેપારીઓનું કેહવું છે. કે અમે દર વખતે નેત્રંગ પંચાયતને અમે વેરો આપ્યો છે. ત્યારે અમને પંચાયત વેરાના હિસાબે અમને મંગળવારીના નેત્રંગના હાટબજારમા ગંદકી જ મળેલ છે. ફક્ત ગંદકી જ મળી છે. ત્યારે ગામનાં લોકોનું અને શહેરોમાંથી આવતાં બહારના વેપારી પંચાયત પર પેવરબ્લોક ની આશાએ બેઠાં છે. પરંતુ એ દિવસ ક્યારેય આવશે એ જોવા જેવું રહયું
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.