પિંગુટ ડેમ ઓવરફ્લો નેત્રંગના ૩ વાલિયાના ૧૦ ગામોને એલર્ટ કરાયા - At This Time

પિંગુટ ડેમ ઓવરફ્લો નેત્રંગના ૩ વાલિયાના ૧૦ ગામોને એલર્ટ કરાયા


નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ નાની સિંચાઈ યોજના હેઠળનો પિંગુટ ડેમ તા.૨૯મીના રોજ સાંજે આજે ચાર કલાકે ઓવરફ્લો થતા તેના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો જેમાં નેત્રંગ તાલુકાના મૌઝા, ચીખલી તેમજ તાલુકાના ગુંદીયા,

, જબુગામ, વાંદરીયા, ચોર આમલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા અને ડહેલી જેવા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર ધોલી કામલીયા, સિંચાઈ પેટા વિભાગ વાલિયા રાજપારડી દ્વારા સૂચના રાજપરા, આપવામાં આવી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.