પ્રથમ વરસાદમાં માલપુરના હાઇવે રસ્તાઓ તૂટ્યા, માલપુર ચાર રસ્તા પર રોડના ઍક ઍક ફૂટના ગાબડાં.
અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ માંજ માલપુરના હાઇવે રસ્તાઓ તૂટ્યા માલપુર ચાર રસ્તા ઉપર રોડના ઍક ઍક ફૂટ નાં ગાબડાં પડ્યા.
પ્રથમ વરસાદમાં માલપુરના હાઇવે રસ્તાઓ તૂટ્યા.
માલપુર ચાર રસ્તા ઉપર રોડના ઍક ઍક ફૂટ નાં ખાડા પડ્યા.
ગોધરા મોડાસા તરફ જતા મુખ્ય રસ્તામાં ખાડા પડતાં વાહનચાલકો પરેશાન.
રોડમાં પડેલ ખાડાના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ.
હાઇવે ઓથોરિટી દ્રારા થોડા સમય અગાઉ જ કરાયો હતો રીપેરીંગ.
બાઈટ :- લાલજી ભગત
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.