કાયદો સર્વ માટે સમાન છે પ્રસિદ્ધ કરતા.રાજકોટ શહેર ટ્રાફિક ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પુજાબેન યાદવ - At This Time

કાયદો સર્વ માટે સમાન છે પ્રસિદ્ધ કરતા.રાજકોટ શહેર ટ્રાફિક ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પુજાબેન યાદવ


કાયદો સર્વ માટે સમાન છે પ્રસિદ્ધ કરતા.રાજકોટ શહેર ટ્રાફિક ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પુજાબેન યાદવ દ્વારા તા.૨૫-૦૭-૨૦૨૪ ના ભાજપના ઘમંડી હોદ્દેદારોની કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કારને અટકાયત તેમજ નીયમ મુજબ દંડ ફટકાર્યો અને રાજકોટની મધ્યવર્ગી દબાયેલી કચડાયેલી જન્તાને એક સંદેશો પાઠવ્યો કે ભારતીય બંધારણના📘🖋️ તમામ 🖋️નિયમો🖋️અને જોગવાઈ એક સમાન અને બધા🧑‍🤝‍🧑👭 માટે એક સમાન છે.પછી કોઈ રાજનેતા હોય કે અભિનેતા નિયમ બધા માટે સમાન છે કાયદા વિરુદ્ધ બિનકાયદેસર કાંઈ પણ કાર્ય હોય તો તેની સજા થવી જ જોઈએ.
તેવા સંદેશા સાથે નિડરતા અને નિષ્ઠાપૂર્વક ફરજ પર અડકતા રહ્યા.તેના અનુસંધાને આજ રોજ રાજકોટ શહેર મેઘવાળ સમાજ ગ્રુપના અગ્રણી
રમેશભાઈ ડૈયા (જોનભાઈ) ભગવાનની બુધ્ધની પ્રતિમા આપીને તેમજ
રમેશભાઈ મુછડીયા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ શહેર પ્રમુખ પ્રમુખ,
નરેશભાઈ જે.પરમાર,રાષ્ટ્રીય મૂળ નિવાસી પરિષદ પ્રમુખ. રાજકોટ શહેર,
સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સૌરાષ્ટ ઝોન મહિલા પ્રમુખ
મનિષાબા વાળાએ પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા આ તકે સામાજિક આગેવાન
હિરાલાલ રાષ્ટ્રીય મુળ નિવાસી પરીષદ રાજકોટ શહેર પ્રમુખ
રાષ્ટ્રીય મૂળ નિવાસી પરિષદ મિડિયા ચેરમેન રાજકોટ રમેશભાઈ કે વઘેરા.
મુકેશ ચાવડા.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ.
સુરેશભાઈ પરમાર , રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ.
ઉપસ્થિત રહ્યા અને રાજકોટ શહેર ટ્રાફિક ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પુજાબેન યાદવ કાર્યને બિરદાવ્યા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.