બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘ આયોજીત સક્રસ્તવ મહા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
બોટાદ શહેરના અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રય ખાતે આજરોજ બપોરે મુનિરાજ યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબ આદિઠાના ની પાવન નિસરામાં શક્રસ્તવ મહાભિષેક અને નૃત્ય ભક્તિરસ નું આયોજન કરવામાં આવ્યું છેઆ અભિષેક ની ભગવાનની મૂર્તિ ધર્મ નગરી ગરબા ગિરિરાજ પાલીતાણા થી ખાસ પૂજ નિય વિમલનાથ ભગવાન અને નેમનાથ ભગવાન બે પ્રતિમા બોટાદના પધાર્યા છે અતિ પ્રાચીન અને દિવ્ય સૂર્ય ભગવાનતોની પીઠિકામાં આ પ્રતિમાના જાત થતા હોય તે પ્રતિમા આજે બોટાદ નગર એ પધાર્યા છે અને પ્રતિમાં ઉપર ભવ્ય ભાવથી સંગીતના સથવારે ગુરુ ભગવાનતાના સાનિધ્યમાં આજે બપોરે શક્રસ્તાવ મહાભિષેક નો કાર્યક્રમ રાખેલ છે આ મહાભિષેકમાં બોટાદના શ્રાવક અને શ્રાવીકાઓએ અભિષેક નો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.