સંતરામપુર મામલતદાર કચેરી ના ગેટ પાસે સાંજના સમયે એક મેક્સો ગાડી અને બે બાઈકો વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
જેમાં 28 જુલાઈ 2024 ના રોજ સાંજના સમયે સંતરામપુર મામલતદાર કચેરી પાસે બની આ ઘટનાં
જેમાં આ ઘટના માં અમુક લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક આવતા જતા રાહદારીઓ દ્વારા બચાવ પક્ષ કરી
સંતરામપુર સિવિલ હોસ્પીટલ ખાતે 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા
જેમાં એક વ્યક્તિ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહંચતા માથાને ભાગે ફરજ પરના તબીબ ડોકટર દ્વારા ટાકા લેવાની ફરજ પડી
આ બનાવ બનતા સંતરામપુર ના નગરજનો તેમજ આવતા જતા રાહદારીઓ મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.