ભયજનક રિતે વાહન પાર્ક કરી મળી આવતા ઇસમની અટકાયત
જસદણ નવા બસ સ્ટેશન પાસે અરવિંદભાઈ તળશિભાઈ બાવળીયા અને ગોવિંદભાઈ કાનાભાઈ સોરાણી નામના ઈસમોએ પોતાનું વાહન ટ્રાફીકમાં અડચણ રૂપ થાય અને ભયજનક રીતે પાર્ક કરી મળી આવ્યો જેથી નામદાર સુપ્રીમ કોર્ટના અર્નેશ કુમાર VS સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટની ગાઈડ લાઈન મુજબ ઈસમની અટકાયત કરેલ નથી અને આ આરોપીને B.N.S.S એક્ટ 2023 ની કલમ 35(3)(6) મુજબની ચાર્જશીટ સમયે નામદાર કોર્ટમાં હાજર રહેવા માટે બંન્ને ઈસમોને જસદણ પોલીસે નોટિસ આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.