જસદણ પંથકની લીલીછમ કંદરાનું હરિયાળું આમંત્રણ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
માનવી સમયનું પાલન કરે કે ન કરે પ્રકૃતિ કે કુદરત કોઈ નિયમ ચૂકતા નથી સિમેન્ટ કોંક્રિટના જંગલમાં રહી રહી ને કંટાળી ગયા હો વરસાદ અને વરસાદી માહોલ ગમતો હોય પ્રકૃતિના ખોળે ખુંદવાની ટેવ હોય અને હરિયાળી તેમજ ફૂલો સાથે વાતચીતનો લ્હાવો લઈ શકતાં હોય તો જસદણ આસપાસ પ્રકૃતિએ સોળે શણગાર સજ્યા છે આ હરિયાળું સામ્રાજ્ય પોકારી પોકારીને કહે છે કે એક વાર તો આવો વારંવાર આવવાનું મન ન થાય તો કહેજો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.