દાહોદ જિલ્લાના ઝાલોદ નાં વતની ડો નદીમ એ MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી સમસ્ત ઘાંચી મુસ્લીમ સમાજ નું નામ રોશન કર્યું
દાહોદ જિલ્લાના ઝાલોદ ગામના વતની અને ઘાંચી મુસ્લીમ સમાજ અગ્રણી હાજી સઈદ ભાઈ ગાંડા નાં પુત્ર ડો નદીમ મહમદ તાજેતર મા બેંચ-માં MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરીને સમસ્ત ઘાંચી મુસ્લીમ સમાજ અને સમસ્ત મુસ્લીમ સમાજ તેમજ જાલોદવાલા પરિવારનુ ગૌરવ પ્રદાન કરેલ છે દાહોદ જિલ્લામાં પ્રથમ વિદેશ ની ડીગ્રી સાથે મુસ્લીમ સમાજ માં એક દાખલો બેસાડ્યો છે તેમજ સાહસ વિના સિદ્ધિ નથી તે સૂત્ર અને સાર્થક કરી બતાવ્યું છે ડો નદીમ એ અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કશુક બનવાની મહત્ત્વાકાંક્ષાઓ તેમજ સખત પરીશ્રમ વડે મેળવેલ સિધ્ધીનો સંપૂર્ણ શ્રેય પોતાના માતા-પિતાના પ્રોત્સાહનને આપે છે ઝાલોદ માં ઘાંચી મુસ્લીમ સમાજ મા MBBS ડોક્ટરની ડિગ્રીની સિધ્ધી બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવી છે આપ જીવનમાં ખુબ પ્રગતિ કરીને પરીવાર,વતન અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786
+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.