પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના ડો મેહુલ તરાલ દ્વારા ઓછા લોહી વાળા સગર્ભા માતાઓને આયન શુક્રોજની બોટલો અને એફ.સી.એમ ચડાવવામાં આવ્યા. - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસાના ડો મેહુલ તરાલ દ્વારા ઓછા લોહી વાળા સગર્ભા માતાઓને આયન શુક્રોજની બોટલો અને એફ.સી.એમ ચડાવવામાં આવ્યા.


બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકોએ ટ્રાઈબલ તાલુકામાં આવે છે. જેમાં આરોગ્યની સેવાઓ લોકો મળી રહે તે હેતુથી પ્રા. આ.કે કાંસાના મેડિકલ ઓફિસર ડો મેહુલ તરાલના માર્ગદર્શન હેઠળ કાંસાના પ્રા.આ. કે ના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં ઓછા બ્લડ વાળા સગર્ભા માતાઓને આયન શુક્રોજની બોટલો તેમના જ વિસ્તારના આયુષ્માન આરોગ્ય મંદિર માં મળી રહે તેવી ડો. મેહુલ તરાલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી કરીને સગર્ભા માતાઓને હેરાન ન થાય તે માટે એક સરસ આયોજન કરવામાં આવે છે. આયુષ્માન આરોગ્ય મંદિર વિસ્તારમાં આવતા ટ્રાઈબલ વિસ્તાર તમામ ગામના પણ લોકોને અને સગર્ભા માતાઓને સેવાઓ મળે છે તેમાં આયુષ્માન આરોગ્ય મંદિર સ્ટાફ તમામ સ્ટાફ દ્વારા એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.