લોકેશન ઘાંટવડ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના જમજીર ધોધના મનમોહક દ્રશ્ય આવ્યા સામે.... - At This Time

લોકેશન ઘાંટવડ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના જમજીર ધોધના મનમોહક દ્રશ્ય આવ્યા સામે….


કુદરતમાં ખોળે નયનરમ્ય ,મનમોહક દ્ર્શ્ય જંગલમાં આ જમજિરનો ધોધ જોવા સહેલાણીઓ આવે છે..

જંગલમાં સતત વરસી રહેલા વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ત્યારે પર્યટક સ્થળ જમજીર ધોધ અદભુત નજારો ડ્રોન કેમેરા થી કેદ કર્યો..

ભારે વરસાદમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરતો આ ધોધ શિંગોડા નદીમાંથી વહે છે...

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.