બાયડ ના દખણેશ્વર માં વીજ કરંટ થી યુવાન નું મોત. - At This Time

બાયડ ના દખણેશ્વર માં વીજ કરંટ થી યુવાન નું મોત.


અરવલ્લી જિલ્લાના બાયડના દખણેશ્વર માં વીજ પ્રવાહ ના જીવંત તાર ને અડકી જવાથી યુવાનનું મૃત્યુ.ધર પરથી પસાર થતા વીજ લાઈન ને અડકી જવાથી દખણેશ્વરના રાવળ દીપકભાઈ કાળાભાઈ નું મોત નિપજ્યુ . દખણેશ્વરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર જીઈબી માં કેટલીએ વાર રજૂઆતો કરવા છતાં ચોમાસામાં (જીઇબી) દ્વારા કોઈ કામગીરી અને મેન્ટેનન્સ ગામમાં કરવામાં આવતું નથી અને ઘરને અડકીને જતી જીવતી વીજ લાઈન હોય આજે એક દખણેશ્વરના આશાપદ યુવાનનો ભોગ લીધો હતો.બાયડ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે આવી ને પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.પણ સવાલ એ છે કે યુવાન ના મોતનો જવાબદાર કોણ?

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.