જસદણમાં ઉર્વશીબેન વ્યાસનું નિધન: સોમવારે ઉઠમણું અને બેસણું
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નિવાસી ઔદીચ્ય ગુજરાતી સા. સિદ્ધપુર. સંપ્રદાય . વિપ્ર સ્વ દલસુખરાય ત્રિભોવન ભાઈ વ્યાસ ના પુત્ર દિલીપભાઈ દલસુખરાઈ વ્યાસ ના ધર્મ પત્ની ઉર્વશી બેન ( ઉમાબેન) ઉ. વર્ષ. 65 તે સ્વ.કે. ડી. વ્યાસ, જસદણ ના નાના ભાઈ ના પત્ની, તે અશ્વિનભાઇ ડી વ્યાસ (કુવાડવા), ના ભાભી તે જતીનભાઈ તથા હાર્દિકભાઈ ના માતુશ્રી તથા અમિતભાઇ, પુનિતભાઈ ના કાકી ઇંદ્રજીતભાઈ ના ભાભુ , તે મૂળ ખારાઘોડા, હાલ અમદાવાદ નિવાસી સ્વ.અશોકભાઈ, તથા મહેશભાઈ મહીપતરામ ભટ્ટ, તે મીનાબેન ભુપેન્દ્ર કુમાર દેરાસરી (અમદાવાદ ) ના બહેન થાય તથા અતુલભાઈ ભટ્ટ (બળેલપીપરીયા) તથા ભુપતભાઇ ઠાકર (રાજકોટ) ના વેવાણ તેમનું તા.25/7/2024 ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગત ની સ્મશાન યાત્રા તા 26/7/2024 ને શુક્રવાર સવારે સવારે 8.00 કલાકે તેમના નિવાસ્થાન, અંબિકા નગર, ન્યાય મંદિર પાછળ, આટકોટ બાયપાસ રોડ પાસે,જસદણ ખાતે થી નીકળી હતી સદ્દગત નુ ઉઠમણુ તેમજ પિયર પક્ષ નુ બેસણું તા. 29/7/2024 સોમવારે સાંજે 4.00 થી 6.00 કલાકે ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન સામે જસદણ ખાતે રાખેલ છે મો. દિલીપભાઈ ડી વ્યાસ, 94282 10648 જતીનભાઈ 94269 79709 હાર્દિકભાઈ. 95123 70017
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.