રાજકોટ હરિત પથ યોજના ૨૦૦ કિમિ લંબાઈ ના હાઇવે ની બંને બાજુ ને વૃક્ષાચ્છાદિત કરશે
રાજકોટ હરિત પથ યોજના ૨૦૦ કિમિ લંબાઈ ના હાઇવે ની બંને બાજુ ને વૃક્ષાચ્છાદિત કરશે
રાજકોટ હરિત પથ યોજના વન વિભાગ અને સદભાવના વૃદ્ધાઆશ્રમ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટ જિલ્લા માં વન વિભાગ સાથે એ.ઓ.યુ હરિત પથ યોજના હેઠળ દ્વારકા થી સોમનાથ સુધી આશરે ૨૦૦ કિમિ લંબાઈ ના તટીય ક્ષેત્ર ના હાઇવે ની બંને તરફ વન વિભાગ અને સદભાવના ના સયુંકત હરિત પથ અંતર્ગત ૪૦ હજાર જેટલા રોપા નું વાવેતર કરાશે વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪/૨૫ માં હરિત પથ યોજના મંજુર કરવામાં આવેલ આ યોજના અંતર્ગત રાજ્ય માં કુલ ૭૦ હેક્ટર વિસ્તાર માં આશરે ૭૦ હજાર મોટા રોપા નું વાવેતર કરાવામાં આવ્યું સદભાવના ટ્રસ્ટ અને વન વિભાગ વચ્ચે ૧૦ કરોડ નું MOU હવે હાઇવે ની બંને બાજુ વૃક્ષાચ્છાદિત થશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.