રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર રામરોટીને તંત્ર દ્વારા હટાવાની નોટિસ આપવામાં આવતાં સમાજનું સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ મુખ્ય કુમાર શાળા પાસે હનુમાનજી મંદિર અને રામ રોટી વર્ષોથી ચાલી રહ્યું છે જે હનુમાનજી મંદિરને પીડબ્લ્યુડી દ્વારા હટાવવાની નોટિસ આપવામાં આવતા આજરોજ સમસ્ત હિંદુ સમાજ દ્વારા પી ડબ્લ્યુ ડી ની ઓફિસ ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે આયોજનપત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત હિંદુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હનુમાનજી મંદિરનાઓ સમાજ હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં એકઠા થઈને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું તાત્કાલિક આ દબાણ અટવવાની નોટિસ હટાવવાની માંગ સાથે સમસ્ત હિંદુ સમાજ દ્વારા રાણપુર ખાતે તેમજ રાણપુર મામલતદાર કચેરી ખાતે આયોજન પત્ર આપવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.