કુબેરનગર માં રવિપાર્ક સોસાયટી ભાર્ગવ રોડ પર ટીપી સ્કીમ હેઠળ ડિવાઈડર લોકો માટે પરેશાની... - At This Time

કુબેરનગર માં રવિપાર્ક સોસાયટી ભાર્ગવ રોડ પર ટીપી સ્કીમ હેઠળ ડિવાઈડર લોકો માટે પરેશાની…


મેઘાણીનગર વિસ્તારમાં કુબેરનગર વોર્ડ માં ભાર્ગવ રોડ ટીપી સ્કીમ હેઠળ ડિવાઈડરની બંને બાજુ ત્રીસ ફુટ નો રોડ મંજૂર થયેલો હોવા છતાં લિમડા બસ સ્ટેન્ડ કે જ્યાં આશરે પાત્રિસેક હજારની વસ્તી ને વપરાશકારો ને ભાર્ગવ રોડ માંડ દસ ફુટ નો બનાવીને અધિકારીઓ રાજકીય ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રજા સાથે છેતરપિંડી કરી છે પીક અવર્શ ના સમયે સાંજે સવારે બાળકોને સ્કૂલમાં જવા આવવા ના સમયે આવા માંડ દસ ફુટ ના વળાંક વાળા રોડ માર્ગે જવું આવવું કૈવી રીતે ? ચોમાસા દરમ્યાન તેમજ પીક અવર્સ માં સ્મશાન યાત્રા દરમિયાન નિકળવું મુશ્કેલ બની રહ્યું છે લિમડા બસ સ્ટેન્ડ ની આસપાસ વિસ્તાર સચ્ચિદાનંદ સોસાયટી મધુબન સોસાયટી વિ ૧અને ૨ ચુંવાળ નગર વિ ‌૨ થી વિભાગ ૫ના આશરે બારસો મકાન ચામુંડા નગર શ્રધ્ધા નંદ સોસાયટી સોમમણી આસોસોડીયા સોસાયટી વિ ૧ અને ૨ રવિ પાર્ક ગંગાનગર જેવી અનેકવિધ સોસાયટી ચાલીઓમાં જવા આવવા માટે માત્ર દસ ફુટ નો રોડ ભાર્ગવ રોડ ૬૦ફુટ નો મંજૂર થયો હોવા છતાં લિમડા બસ સ્ટેન્ડ ના વળાંક માં માત્ર દસ ફુટ નો આ તે ક્યાંનો ન્યાય ? ચોપડે હિસાબ જ્યારે સ્થળ પર પરિણામ શૂન્ય રીપોર્ટ દિનેશ સોલંકી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.