મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર..
મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર..
વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ..
મહીસાગર જિલ્લામાં સમી સાંજે વીરપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો..
કડાણા તાલુકામાં સવા બે ઇંચ વરસાદ જ્યારે બાલાસિનોર અને સંતરામપુરમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો..
લુણાવાડા તેમજ ખાનપુરમાં હળવા વારસદી ઝાપટા..
જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદ..
જિલ્લામાં સાર્વત્રિક મેઘમેહર થતાં પાકોને જીવત દાન મળ્યું..
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.