ભરૂચ જીલ્લામા નેત્રંગ પંથક મા આવેલ નાનીસિચાઇ યોજના હેઠળના ત્રણ ડેમો પૈકી આજે સવારે ૮ વાગે બલદેવાડેમ પ્રથમ ઓવરફલો થયો.
ભરૂચ જીલ્લામા નેત્રંગ પંથક મા આવેલ નાનીસિચાઇ યોજના હેઠળના ત્રણ ડેમો પૈકી આજે સવારે ૮ વાગે બલદેવાડેમ પ્રથમ ઓવરફલો થયો.
બલદેવાડેમના ઉપરવાસ માં સતત વરસાદના કારણે તથા જળ સપાટીમાં સતત વધારો થવાના કારણે પાણીની સપાટી તા.૨૪-૭-૨૦૨૪ના ૮ કલાકે ૧૪૧.૬૦મી છે, અને ડેમમાં પાણી 100 % ભરાઈ ગયેલ છે. વધુમાં પાણીની હજુ આવક સતત ચાલુ હોય ડેમ હજુ ભરાવાથી ૧૦ સેમી ઓવરફ્લો થયો છે જે હાલ ઇન્ફ્લો અને ઓવરફ્લો ૩૬૪ ક્યુસેક છે .
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.