બેંકમાંથી લોન લઇ ભરપાઇ નહીં કરતા આરોપીને અદાલતે એક વર્ષની સજા ફટકારી - At This Time

બેંકમાંથી લોન લઇ ભરપાઇ નહીં કરતા આરોપીને અદાલતે એક વર્ષની સજા ફટકારી


એચ.ડી.એફ.સી.બેંકમાંથી લોન મેળવ્યા બાદ હપ્તા નહીં ભરનાર લોનધારકને અદાલતે એક વર્ષની કેદ ઉપરાંત આરોપીને વાર્ષિક 6 ટકાના સાદા વ્યાજે બેંકને ત્રણ માસમાં રકમ ચૂકવી આપવા અને નહીં ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.