અતિ ભારે વરસાદે તારાજી સર્જી ખેતરો દરિયો બન્યા ખેડૂતો ને હેલિકોપટર ની મદદ થી બચાવાયા
અતિ ભારે વરસાદે તારાજી સર્જી ખેતરો દરિયો બન્યા ખેડૂતો ને હેલિકોપટર ની મદદ થી બચાવાયા
માણાવદર તાલુકાના પાજોદ સરડીયા ગામના ખેતરો દરિયો બન્યા માણાવદર, બાંટવા, ધોરાજી, ઉપલેટા માં બારે મેઘ ખાંગા કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રેસ્ક્યુ કરાયું ખેતરે ગયેલ ખેડૂતો ને બચાવવા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું નદીમાં ફસાયેલા ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરાયું
આ ત્રણેય ખેડૂતો દેવરખીભાઈ, નેભાભાઈ, કેસૂરભાઈ નામના ખેડૂતોનું રેસ્ક્યુ કરાયુંત્રણેય ખેડૂતો ગામમાંથી વાડીએ પરત ફરતા ફસાયા હતા ત્યારે સમગ્ર વિસ્તાર બેટ માં ફેરવાયો હતો મહા મુસીબતે હેલિકોપટર ની મદદ થી બચાવ કાર્ય કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.