દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમા પાણી નુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવ નાં થયા દર્શન.. - At This Time

દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમા પાણી નુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવ નાં થયા દર્શન..


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ નાં પાણી માં આવેલ નદીનાથ મહાદેવ ડેમમાં પાણી ભરાતાં આ મંદીર ડેમનાં પાણી માં ડુબી જાય છે ને ડેમમાં આ અરસામાં ડેમમાં પાણીની સપાટી 385ફુટ થતાં આ મંદિર માંથી પાણી ખસી જતાં આ મંદિર માં શિવભક્તો હોડી.નાવડીમા બેસી ને બમ બમ ભોલે નાં નારા સાથે દશૅને જાયછે ને શીવલીંગ ની પુંજા અચૅના કરી ને દશૅન કરીને ધન્યતા અનુભવે છે.

850 વર્ષ જૂનું આ પૌરાણિક નદીનાથમહાદેવનુમંદિર કડાણા ડેમ ની જળ સપાટીમાં ઘટાડો થતા હાલ ખૂલ્યું થવા પામેલ છે.

જ્યારે જ્યારે કડાણા ડેમ ની જળ સપાટી મા ધટાડો થાય છે ત્યારે ડેમ મા આવેલ

ઓલોકિક શિવજીની ગુફા પાણી નું સ્તર ઓછુ થતા શીવજી નાં દર્શન થાયછે..
કડાણા ડેમમાં હાલ પાણી ની સપાટી 376ફુટ.11ઈચ જોવાં મળે છે.હાલ કડાણા ડેમમાં પાણીની આવક 116 ક્યુસેક છે.હાલ કડાણા ડેમમાં થી કડાણા ડાબા કાંઠા નહેર માં 75 ક્યુસેક પાણી ને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને 5100કયુસેક પાણી છોડીને અપાઈ રહેલ છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.