ધંધુકા શહેરના અતિ પ્રાચીન રામટેકરી મંદિરે ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન નો કાર્યક્રમ યોજાયો.
ધંધુકા શહેરના અતિ પ્રાચીન રામટેકરી મંદિરે ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન નો કાર્યક્રમ યોજાયો.
દરેક એ વ્યકિત જે તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ તમારા ગુરુ કહેવાય છે
અને ગુરુ વિનાનું જીવન એકદમ વ્યર્થ કહેવાય છે
ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા
નામ નહીં પણ કામમાં જ માને છે એ ગુરુ છે સાહેબ
શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે
આજરોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ધંધુકા શહેરનાઅતિ પ્રાચીન રામટેકરી મંદિરે ગુરુ પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું શહેરના કાપડ એન્ડ રેડીમેટ એસોસિયેશનના પ્રમુખશ્રી રમેશભાઈ ધંધુકિયા તથા ઉપપ્રમુખ શ્રી અમલભાઈ ગાંધી તેમજ શહેરના અનેક વ્યાપારીઓ હાજર રહ્યા અને દર્શનનો લાભ લીધો ધંધુકા શહેરના અગ્રણી ડીએ મહેતા સાહેબ પણ હાજર રહ્યા પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.