ગુરૂ પુણીમા ના દીવસે પધ્મ શ્રી સ્વામી સચ્ચિદાનંદ માહારાજ ના આશીર્વાદ થી ગ્રીન એમ્બેસેડર જીતુ તિરૂપતી દ્વારા લેખેતી પુસ્તક
ગુરૂ પુણીમા ના દીવસે પધ્મ શ્રી સ્વામી સચ્ચિદાનંદ માહારાજ ના આશીર્વાદ થી ગ્રીન એમ્બેસેડર જીતુ તિરૂપતી દ્વારા લેખેતી પુસ્તક
પ્રેરણા દીપ -1
પ્રેરણા અવનવુ - 1
વિમોચન કરવામાં આવ્યુ
નડાબેટ નડેશ્વરી માતા ના મંદીર ખાતે અને ગ્રીન ગ્લોબલ બ્રીગ્રેડ તરફ થી 1008/ ફળવાળા વૃક્ષો જેમા જાબું. સીતાફળ.જામફળ.સરગવા.લીબુડી. બીલી.અને સ્વામી સચ્ચિદાનંદ માહારાજ ને ગમતુ પ્રીય વૃક્ષ બોરસલ્લી નુ ની શુક્લ વીતરણ કરવામાં આવ્યુ
સાસંદ ગનીબેન . અને રાજ્ય સભા ના સાસંદ ગોવીદંભાઈ ઢોળકીયા. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ.નીલેશભાઈ રાજગોર ..ભારત બોડર ઊપર B S F. ના જવાનો સાથે મલીને વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.