મોટા દડવા ગામે સ્મશાન જવાના રસ્તે પુલ પાસે દિલીપભાઈ ઉર્ફે દિલો પાંચાભાઇ સોલંકી નામના ઈસમ પાસેથી વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ મળી આવયો ઇસમે કલમ 65 (એ)(એ) મૂજબ ગુન્હો કરેલો હોય જેથી BNSS ની કલમ 35 (3-6) મુજબની નોટિસ આપી આટકોટ પોલીસે દિલાને આટકોટ પોલીસ સ્ટેશન ખાતે રજૂ થવા સમજ કરી હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.