ધંધુકા શહેરના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી જીતુભાઈ રામી અત્યાર સુધીમા બાબા અમરનાથ ની 15 મી યાત્રા કરી. - At This Time

ધંધુકા શહેરના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી જીતુભાઈ રામી અત્યાર સુધીમા બાબા અમરનાથ ની 15 મી યાત્રા કરી.


ધંધુકા શહેરના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને વર્ષોથી ભાજપ પક્ષમા નિષ્ઠાથી સેવા બજાવી રહ્યા છે તેવા જીતુભાઈ રામી અત્યાર સુધીમા બાબા અમરનાથ ની 15 વર્ષ સુધી સતત યાત્રા કરી ચૂક્યા છે 15 મી યાત્રા પૂરી કરીને સુખમય શાંતિ થી ધંધુકા પરત આવી ગયા છે ત્યારે ધંધુકા અંબાપુરા ભગવાનદાસ બાપુ ના રામજી મંદિરે વોર્ડ નંબર 2 ના પૂર્વ સદસ્યો હર્ષદભાઈ ચાવડા ભદુભાઈ અગ્રાવત હસમુખભાઈ ડાભી હરજીભાઈ ગમારા વોર્ડ નંબર 5 ના પૂર્વ સદસ્યો અશોકભાઈ દીક્ષિત મયુરભાઈ સોની નેહલભાઈ શાહ તેમજ એપીએમસી ચેરમેન ચેતનસિંહ ચાવડા પૃથ્વીરાજસિંહ ચુડાસમા ડિરેક્ટરો પ્રશાંતભાઈ મહેતા વિરજીભાઈ દલવાડી જિલ્લાશિક્ષણ સમિતિના સભ્ય વિજયસિંહ બારડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ ધંધુકા વેપારી મહામંડળના મંત્રી અમલભાઈ ગાંધી કાપડ એસોસિયેશનના પૂર્વ ઉપ પ્રમુખ જયેશભાઈ બગડીયા વેપારી મંડળના સભ્ય જીતુભાઈ ઝાલા જનકલ્યાણ ટ્રસ્ટના મંત્રી નિલેશભાઈ બગડીયા તેમજ રામજીમંદિરના મહંત મુકેશ બાપુ બ્રહ્મ સમાજના આગેવાન પ્રદ્યુમનભાઈ મહેતા શશીભાઈ યાજ્ઞિક અને વોર્ડ નંબર 2 ના કાર્યકરો હસમુખભાઈ સિહોરા મહેશભાઈ મકવાણા મહેશભાઈ પરમાર સુખાભાઈ નાયક ધ્રુવભાઈલશ્કરી તમામ લોકો દ્વારા જીતુભાઈ રામી ને ફુલહાર કરી સાલ ઓઢાડીએ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી જીતુભાઈ એ પંદરે 15 અમરનાથ યાત્રા બરફમાં ચાલીને કરેલી છે જીતુભાઈ રામીની સાથે ધંધુકામાંથી જે લોકો ગયા હતા તેમને પણ અમારી ખૂબ ખૂબ શુભકામના જીતુભાઈ એ સન્માન કરવા આવેલ તમામ આગેવાનો વડીલ મિત્રો નો આભાર માન્યો હતો તમામને બાબા અમરનાથની પ્રસાદ આપી ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગાદીના અધોરી બાપુના ધુણાના દર્શન કર્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.