પુંસરી ગામ ના બ્રહ્મભટ્ટ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
*પુંસરી ગામ ના બ્રહ્મભટ્ટ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ, સાબરકાંઠા*
પુંસરી ગામના પાદરે શોભા વધારતા અને સૌનું કલ્યાણ કરતા એવા બ્રહ્મભટ્ટ સમાજના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરના ટ્રસ્ટી મંડળ અને સાબરકાંઠા જિલ્લાપંચાયત પૂર્વ ચેરમેન નરેન્દ્ર પટેલ સાથે મળીને મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી માતાજીના આશીર્વાદ લીધા.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બ્રહ્મભટ્ટ સમાજના એ ડી બારોટ, રમેશભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, ગોવિંદભાઈ બારોટ, વિષ્ણુભાઈ બારોટ, દીપકભાઈ બારોટ, ડાયાભાઈ બારોટ, કમલેશભાઈ અંબાલાલભાઈ બારોટ મંદિર ના પૂજારી મહેન્દ્રભાઈ બારોટ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.