ભાદર-૨ ડેમના ૨ દરવાજા ૦.૨૨ મીટર ખોલાયા:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
ભાદર-૨ ડેમના ૨ દરવાજા ૦.૨૨ મીટર ખોલાયા:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૦ જુલાઈ - રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-૨ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના ૨ દરવાજા ૦.૨૨ મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ડૂમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી મજેઠી, લાઠ, નીલાખા અને તલંગાણા ગામોના નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની
યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.