દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમા પાણીનુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવનાં થયા દર્શન.. - At This Time

દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમા પાણીનુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવનાં થયા દર્શન..


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા કડાણા ડેમ નાં પાણી માં આવેલ નદીનાથ મહાદેવ ડેમમાં પાણી ભરાતાં આ મંદીર ડેમનાં પાણી માં ડુબી જાય છે ને ડેમમાં આ અરસામાં ડેમમાં પાણીની સપાટી 385 ફુટ થતાં આ મંદિરમાંથી પાણી ખસી જતાં આ મંદિર માં શિવભક્તો હોડી.નાવડીમા બેસીને બમ બમ ભોલે નાં નારા સાથે દશૅને જાયછે ને શીવલીંગની પુજા અચૅના કરી અને દશૅન કરીને ધન્યતા અનુભવે છે.850 વર્ષ જૂનું આ પૌરાણિક નદીનાથ મહાદેવનુ મંદિર કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતા હાલ ખૂલ્યું થવા પામેલ છે.જ્યારે જ્યારે કડાણા ડેમની જળ સપાટી મા ધટાડો થાય છે ત્યારે ડેમમા આવેલ ઓલોકિક શિવજીની ગુફા પાણીનું સ્તર ઓછુ થતા શીવજીનાં દર્શન થાય છે.કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 379 ફુટ. 2 ઈચ જોવાં મળે છે.હાલ કડાણા ડેમમાં પાણીની આવક 1688 ક્યુસેક છે.હાલ કડાણા ડેમમાં થી કડાણા ડાબા કાંઠા નહેર માં 200 ક્યુસેક પાણી ને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ને 5100કયુસેક પાણી છોડીને અપાઈ રહેલ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.