ધંધુકા ફેદરા રોડ વખતપુર પાટિયા પાસે અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ વખતપુર પાટિયા પાસે અકસ્માત


ધંધુકા ફેદરા રોડ વખતપુર પાટિયા પાસે અકસ્માત

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ વખતપુર પાટિયા પાસે અકસ્માત

અકસ્માત માં ઘટનાસ્થળે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત

કાર નાં ડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

અકસ્માત માં ઘટનાસ્થળે ત્રણ વ્યક્તિના મોત

કાર ૩૦ ફુટ ઉંડા પાણીમાં ખાબકી

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.