મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું.


મહીસાગર જિલ્લામાં. માનગઢ હીલ. ધામ ખાતે. આજરોજ. તારીખ. 18/7/2024. ના. રોજ. આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને. સાંસ્કૃતિક. મહારેલી નું. આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનગઢ ધામ ખાતે. મધ્ય પ્રદેશ. ગુજરાત. મહારાષ્ટ્ર. અને. રાજસ્થાન થી. આદિવાસી સાંસ્કૃતિક પરમ્પરાગત. આદિવાસી ભીલ ગણવીરો. અને. ભીલ વીરાંગનાઓ. આદિવાસી. પહેરવેશ. પહેરીને. વર્ષોથી. ભીલ પ્રદેશ.ની માગને. લ ઈને. સમર્થન. આપવા. હજારોની સંખ્યામાં ભીલ આદિવાસી સમાજના લોકો. ઉમટી પડ્યા હતા.
ફતેપુરા એગ્રો ફતેપુરા વલુડી ગ્રામ પંચાયત સામે ઝાલોદ રોડ. થી. સૌ મધ્યપ્રદેશ ગુજરાત. મહારાષ્ટ્ર અને. રાજસ્થાન ના. ભીલ પ્રદેશ ના આદિવાસી સમાજના લોકો એકત્ર થ ઈ ને સુત્રોના લલકાર સાથે. માનગઢ. સભાના. સથાને. આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન માં મહારેલી કાઢીને
આયોજન સ્થળે ગયેલ હતા . ચાર રાજ્યોમાં ના. ભીલ સમાજના આગેવાનો. મહાભવોનુઓએ. ભીલ પ્રદેશની વર્ષોથી માગને લ ઈને અનુરૂપ. વક્તવ્ય. આપવામાં આવેલ હતાં. ભીલ સમાજ જાગૃતિ મય. સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.હતાં. ભીલ પ્રદેશ મુકિત. મોરચા. માં. મહાનુભવો એ. આદિવાસી ભીલ સમાજના. લોકો નાં. વિકાસ. શિક્ષણ. ‌આરોગય. રોજગારીની. ચર્ચા. કરવામાં આવી હતી હર્ષ ઉલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરી. આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતુ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.