રાજુલા ભાજપ નેતા રવુભાઇ ખુમાણના નિવાસસ્થાને ધારાસભ્યો સાંસદ સહીત નેતાઓ એ શુભેચ્છા મુલાકાત કરી - At This Time

રાજુલા ભાજપ નેતા રવુભાઇ ખુમાણના નિવાસસ્થાને ધારાસભ્યો સાંસદ સહીત નેતાઓ એ શુભેચ્છા મુલાકાત કરી


રાજુલા ભાજપ નેતા રવુભાઇ ખુમાણના નિવાસસ્થાને ધારાસભ્યો સાંસદ સહીત નેતાઓ એ શુભેચ્છા મુલાકાત કરી

ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં મહત્વની કામગીરી કરનારા ખુમાણના નિવાસ સ્થાને દિગ્ગ્જ પ્રતિનિધિ મંડળ

પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા અને જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રાજુલાના રવુભાઇ ખુમાણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં મહત્વની કામગીરી કરતા આવ્યા છે આજ તેમના નિવાસ સ્થાને અમરેલી જિલ્લા દિગ્જ નેતાઓ નું પ્રતિનિધિ મંડળ શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં વિધાન સભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા,સાંસદ ભરતભાઈ સુતરીયા,રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,ધારી ધારાસભ્ય જેવી કાકડિયા લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા,જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઇ નકુમ,યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ,વેપારી પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા,શુક્લભાઈ બલદાણિયા,બાબુભાઇ જાલધરા,મયૂરભાઈ દવે,પરેશભાઈ લાડુમોર,મહેશબાપુ અમિતભાઇ બાબરીયા,ઘનશ્યામભાઈ મશરૂ,રાજુભાઈ લાડવા,આશિષભાઇ સોની,ગજેન્દ્ર સિંહ પરમાર,સહીત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.