વડનગર સેભરવાડા તથા ચકલા ખાતે મહોરમ ના પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળ્યુ હતું .
વડનગર સેભરવાડા તથા ચકલા ખાતે મહોરમ ના પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળ્યુ હતું
વડનગર માં સેંભર વાડા તથા ચકલા ખાતે મહોરમ નો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તેમાં સેંભર વાડા તથા ચકલા ના મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા નું ઝુલુસ નીકળ્યું હતું . યા હુસૈન અલ્લાહ શબ્દ બોલી ને પરમ તત્વ ને યાદ કરી ને મહોરમ નો પર્વ મનાવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.