ટપોટપ 11 બાળકોનાં મોત:ગુજરાતમાં ચાંદીપુરાનો કેર - At This Time

ટપોટપ 11 બાળકોનાં મોત:ગુજરાતમાં ચાંદીપુરાનો કેર


રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે દહેશત મચાવી છે. શંકાસ્પદ વાઈરસે અત્યારસુધીમાં 10 દર્દીઓ(બાળકો)ના ભોગ લીધા છે..ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગામોમાં દહેશત વરતાવી રહેલો આ વાઈરસ અમદાવાદ સુધી પહોંચી ગયો છે. અમદાવાદના આંબાવાડી અને ચાંદલોડિયામાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.