સરા – અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રત ની શરૂઆત
*અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રત ની શરૂઆત*
.
મૂળી તાલુકાના સરા ગામમા અષાઢ સુદ અગિયારસથી પાંચ દિવસ સુધી ગૌરીવ્રતની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગૌરીવ્રતના એનેરા મહિમાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવમાં આવ્યો જે. નાની બાલિકાઓ પાંચ દિવસ સુધી સવારે ગોરમાની પુજા અર્ચના કરે છે.નવા વસ્ત્રો પરિધાન કરી હાથમાં લઈને ગોરમાની પુજા અર્ચના કરે છે.તેમજ પાંચ દિવસ સુધી વ્રત કરતી બાલિકાઓ મોડો ખોરાક ખાઈને વ્રત કરે છે. વ્રત કરતી બાલિકાઓ છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી વ્રત પૂર્ણ કરતા પહેલા બ્રામ્ણોને ને યથા શક્તિ પ્રમાણે દક્ષિણા આપે છે.તેમજ ઉત્સહા સાથે નાની બાલિકાઓ પાંચ દિવસ સુધી આ ઉત્સવ ની ઊજવણી કરે છે.
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.