વિસનગર કાંસા મુકામે બસ સ્ટેન્ડ પાસે એક નાની ગટર છે તેમાં ગાય માતા પડી
વિસનગર કાંસા મુકામે બસ સ્ટેન્ડ પાસે એક નાની ગટર છે તેમાં ગાય માતા પડી
હસતું મુખડું જીવદયા ગ્રુપ કાંસા ના યુવાનો દ્વાર તારીખ 16-7-24 ના રોજ રાતે 1 વાગે કાંસા ગામ માંથી એક ફોન આવ્યો કે કાંસા બસ સ્ટેન્ડ પાસે એક નાની ગટર છે તેમાં ગાય માતા પડી છે તો તમે આવો તો એનો જીવ બચે તો હસતું મુખડું જીવ દયા ગ્રુપ કાંસા ના સેવકો પહોંચી ગયા અને વિસનગર ફાયર ટીમ ની મદદથી ભારે જહેમત થી ભારે વરસાદ મા એક ગાય માતાને ગટર માંથી બાર કાઢી ને જીવ બચાવવા મા આયો.
ખરેખર આવી નિસ્વાર્થ ભાવે સેવા કરતા હસતું મુખડું જીવદયા સેવા ગ્રુપ કાંસા ના યુવાન કેયુર પટેલ.. બ્રિજશ પટેલ..ગોપી પટેલ અને એમની ટીમ ને ધન્યવાદ છે આવી અડધી રાત્રે પણ સેવા ના કામમાં ખડે પગે રહે છે
રીપોર્ટ :અજીત બારોટ વિસનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.