હિંમતનગરમા વરસાદી માહોલ
હિંમતનગર પંથકમાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ છવાતા તુટક તુટક ઝાપટા બાદ બપોરના ૨ થી સાંજના ૪દરમ્યાન બે કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેર તેમજ પંથકના હાઈવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો સાથે રાહદારીઓને હાલાકી ભોગવવી પડી હતી
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.