જસદણ ના કાળાસર ગામના પરબતભાઈ ભડાણિયાની સુપુત્રી ખુશ્બુ ભડાણિયા ને વોલીબોલ સ્પર્ધામાં બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મળ્યો
(ભરત ભડણિયા દ્વારા)
પરબતભાઈ ભડાણિયાની સુપુત્રી ખુશ્બુ ભડાણિયા ને મળ્યોબેસ્ટ પ્લેયરનો એવોર્ડ 02/01/24 ના SGFI( School Games Federation of India)પૂરું થતાં જ ખબર પડી કે ઇંડિયન ટીમ ના સિલેક્શનમાં અસફળ રહી તેથી તેણે હાર ન માની ફરીથી શરૂ કર્યું 07/07/24 માં ક્લસ્ટર માં સારૂ પ્રદર્શન કરતા આગળ સિલેક્શન રીઝનલમાં થયુ અને તેમની ટીમનુ નામ અમદાવાદ ક્લસ્ટર રખાણું તે સારી પ્લેયર અને તેમનામાં જોશ હોવાના કારણે તેમને અમદાવાદ ક્લસ્ટર અંડર-17 ટીમ ની કેપ્ટન બનાવી જ્યાં રીઝનલ ચાર ટીમ આવી હતી અને તેણે બધી ટીમ સાથે રમીને ખુબ સારૂ પ્રદર્શન કરી જોશ સાથે રમ્યા, બધા સામે જીતીને અમદાવાદ ક્લસ્ટરને વિજેતા બનાવ્યું અને સાથે સાથે ચેમ્પિયન પણ બનાવ્યું ચાર ટીમને ભેગી કરીને એટલે 32 છોકરીઓ માંથી બેસ્ટ પ્લેયર ની પસંદગી કરવાની હતી 32 છોકરીઓમાંથી ખુશ્બુ ભડાણિયાને બેસ્ટ પ્લેયરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી જેનાં કારણે તેનું આગળ પ્રથમ સ્થાન પર નેશનલ થયું અને તે તેના માતા પિતા,પરિવાર, ગામ તથા તેમની સ્કૂલ (P. M. SHREE J.N.V. RAJKOT) નું નામ રોશન કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.