ઉપલેટામાં ધંધા ખાર રાખી અમારા માતા પર સામુહિક તીક્ષ્ણ હથિયારો વડે ખુની હુમલો કરવા આવિયો. - At This Time

ઉપલેટામાં ધંધા ખાર રાખી અમારા માતા પર સામુહિક તીક્ષ્ણ હથિયારો વડે ખુની હુમલો કરવા આવિયો.


તા.૦૮-૦૭-૨૦૨૪ ના રોજ સાંજના ૪:૦૦ કલાક આસપાસ ઉપલેટામાં સ્મશાન રોડ, એમ.ડી. હાઈસ્કૂલ, મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા (૧) મોહન મુળજી મકવાણા (૨) નીશા મોહન મકવાણા, (૩) રેખાબેન કાનો, (૪) ગૌરીબેન જેઠા મકવાણા, (૫) કાના જેઠા મકવાણા, (s) મુળજી જેઠા મકવાણા, (૭) સંજય જેઠા મકવાણા એમ બધા મળીએ અમો પર ધંધા ખાર રાખી અચાનક ધોકા, પાઈપ તથા તીક્ષ્ણ છરા વડે સામુહિક ખુની હુમલો કરેલ.જેના અનુસંધાનમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૈપતભાઈ જમાદાર નકારાત્મક

ભુમિકા ભજવી રહેલ છે અને અમારી ? નથી. ી માતા કે અમારી કાયદેસરની ફરિયાદ આજ દિન સુધી લીધેલ જેથી આપ સાહેબશ્રીને આ બાબતે તટસ્થ તપાસના આદેશ આપી અમારી માતા તથા અમારા પરિવારને યોગ્ય ન્યાય અપાવવા માંગ.

તે હુમલામાં અમારી માતા શ્રી જયાબેન ધીરુભાઈને શરીરમાં ગંભીરમાં ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ ત્યાં જતાં ગંભીર કેસ હોવાથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફક કરેલ ત્યાંથી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર થયેલ છે. આમ તેની ઈજાની ગંભીરતા સમજી શકાય છે. હાલ તેઓ જીવન મરણ વચ્ચે જીવી રહેલ છે.

તો અમારી આપ સાહેબશ્રીને અરજ છે કે, શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળ ૧ ગયેલ છે કે, કાયદાના ભય વગર નજીવી બાબતોમાં આવા ખુની હુમલા થઈ શકે?

આવી ગંભીર ઘટનાને ઉપલેટા પોલીસ સ્ટેશનના તપાસની પોલીસ કર્મી દ્વારા ઉપરોક્ત આરોપીઓ પર માત્ર અટકાતી પગલા લઈને આ અરજમાં જણાવેલ તમામ આરોપીઓની તાકાતમાં વધારો કર્યો છે.

જેમાં આ આરોપીઓ દ્વારા અમો અરજદારને પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહેલ છે અને અમોને ઉપલેટા શહેરમાં નહિ રહેવા દેવાની ધમકીઓ આપે છે અને કહે છે કે, પોલીસને
પણ ખરીદી લેશું.'


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.