ભરૂચ જિલ્લા માં તેમજ નર્મદાજિલ્લા માં ભારે વરસાદ થી મોવી દેડીયાપાડા ને જોડતો રસ્તો પુલ તૂટવાને કારણે બંધ - At This Time

ભરૂચ જિલ્લા માં તેમજ નર્મદાજિલ્લા માં ભારે વરસાદ થી મોવી દેડીયાપાડા ને જોડતો રસ્તો પુલ તૂટવાને કારણે બંધ


ભરૂચ જિલ્લા માં તેમજ નર્મદાજિલ્લા માં ભારે વરસાદ થી મોવી દેડીયાપાડા ને જોડતો રસ્તો પુલ તૂટવાને કારણે બંધ

ધરતીપુત્રોમાં ખુશીની લહેર વચ્ચે અનેક નદીઓમાં તેમજ કોતરો માં ફૂલ પાણી ના પ્રવાહ થી જળ બંબાકાર
જેવી સ્થિતિ છે
ડેડીયાપાડા નેત્રંગ વચ્ચે નેશનલ હાઇવે ઉપર વરસાદના પાણી ફરી વળ્યાં :- વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી મોવી થી ડેડીયાપાડા ને જોડતા સ્ટેટ હાઇવે પર યાલ પાસેનો પુલ તૂટી પડયો :- વાહન વ્યવહાર બંધ થયો.હાલ દેડીયાપાડા જવા માટે હાલ લોકો એ નેત્રંગ બાજુ રૂટ ડાયવર્ત કરેલ છે
જોકે ભારે અને મોટા વાહનો માટે આ રસ્તો ત્રણ મહિના માટે બંધ કરાયો જ હતો


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image