*સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર માં મેઘરાજા મનમૂકીને વરસ્યા ગણા વિરામ બાદ આજે બપોરે વરસાદ પડ્યો*
( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર માં મેઘરાજા મનમૂકીને વરસ્યા ગણા વિરામ બાદ આજે બપોરે વરસાદ પડ્યો*
હિંમતનગર શહેર મન મૂકીને મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળશે
શહેર અને આજુબાજુ ગામડામાં ખેડૂત ભાઈઓના મોઢે ખુશીઓ જોવા મળે એવો વરસાદ ખાબકયો હતો
ખેડૂત ભાઈઓ મગફળી વાવીને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂત આજે ખુશ થશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.