જય વૃક્ષનારાયણ દેવ* *ચાલો વૃક્ષો વાવીએ અને ઊછેરીએ* *ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને વિસનગર સીનીયર સીટીઝન ના* *ડો ઝવેરી સાહેબ અને એમની ટીમના વરદ હસ્તે* આજે સુભ સરૂઆત કરવામાં આવી સવાર થીજ પયૉવરણ પ્રેમીઓ મનગમતા વૃક્ષો લેવામાટે આવી પહોચ્યા હતા - At This Time

જય વૃક્ષનારાયણ દેવ* *ચાલો વૃક્ષો વાવીએ અને ઊછેરીએ* *ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને વિસનગર સીનીયર સીટીઝન ના* *ડો ઝવેરી સાહેબ અને એમની ટીમના વરદ હસ્તે* આજે સુભ સરૂઆત કરવામાં આવી સવાર થીજ પયૉવરણ પ્રેમીઓ મનગમતા વૃક્ષો લેવામાટે આવી પહોચ્યા હતા


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*જય વૃક્ષનારાયણ દેવ*
*ચાલો વૃક્ષો વાવીએ અને ઊછેરીએ*

*ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને વિસનગર સીનીયર સીટીઝન ના*
*ડો ઝવેરી સાહેબ અને એમની ટીમના વરદ હસ્તે* આજે સુભ સરૂઆત કરવામાં આવી સવાર થીજ પયૉવરણ પ્રેમીઓ મનગમતા વૃક્ષો લેવામાટે આવી પહોચ્યા હતા

*સ્થળ- તિરૂપતી ફાઉન્ડેશન*
*G I D C ગેટ પાસે*
*ગોપાલ વે બ્રીઝ પાછળ*
વિસનગર

એક પેડ માં કે નામ
અત્યારે દરેક નાગરીકો પોતાની નૈતીક ફરજ સમજી ને ગ્લોબલ વોમીનૅ સામે વૃક્ષો વાવી ને લડત આપી રહ્યા છે દરેક લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન દ્વારા વૃક્ષો વાવવા માટે એક પેડ માં કે નામનુ સુત્ર આપીને નાગરીકો વધુ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવી છે ત્યારે આપણા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને મહેસાણા વન વીભાગ ના સહયોગ થી એમા જોડાઈ ને ગ્રીન કમાન્ડો અને દરેક નાગરિકો આમા જોડાય અને વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવી છે
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*જય વૃક્ષનારાયણ દેવ*

*ચાલો વીસનગર શહેર અને તાલુકા ને હરીયાળુ બનાવીએ*
વાતાવરણ માં આક્સિજન લેવલ વધારવા માટે . વુક્ષો વધારવા ખુબજ જરૂરી છે. ગ્રીન એમ્બેસેડર પયૉવરણ પ્રેમી જીતુભાઈ વષૉથી પયૉવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ કરી રહ્યા છે
વિસનગર શહેર અને તાલુકામાં મોટી સખ્યાંમા વૃક્ષા રોપણ થાય વિસનગર ગ્રીન નગર બને તે માટે દર ચોમાસામાં ગ્રીન ગ્લોબલ બ્રીગેડ અને મહેસાણા વન વીભાગ સહયોગ થી વીના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવશે
આપની સોસાયટી. કોમનપ્લોટ. ધરની આગળ. બગીચા દરેક જગ્યાએ વવાય એવા પયૉવરણ લક્ષી રોપા વીતરણ કરવામાં આવસે દરેક ને બે થી પાચં રોપા વીતરણ કરવામાં આવસે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.