કહેવાય છે ને ખેતી એ ખેડૂતના દીકરાઓના લોહીમાં હોય આ વાક્યને સાર્થક કરતો અટકોટના જગતના તાત એવા ખેડુત ભરતભાઈ નો દીકરો મિત જે બાલમંદિરમાં કક્કો બારખડી ની સાથે ખેતી પણ શીખી રહ્યો છે મિત પણ પરિવારની સાથે ખેતી કામ કરી ને મદદ કરી રહ્યો છે અને જીવનમાં ખેતી એ એક મહત્વનું કાર્ય છે આ સમજ સાથે જીવી રહ્યો છે - At This Time

કહેવાય છે ને ખેતી એ ખેડૂતના દીકરાઓના લોહીમાં હોય આ વાક્યને સાર્થક કરતો અટકોટના જગતના તાત એવા ખેડુત ભરતભાઈ નો દીકરો મિત જે બાલમંદિરમાં કક્કો બારખડી ની સાથે ખેતી પણ શીખી રહ્યો છે મિત પણ પરિવારની સાથે ખેતી કામ કરી ને મદદ કરી રહ્યો છે અને જીવનમાં ખેતી એ એક મહત્વનું કાર્ય છે આ સમજ સાથે જીવી રહ્યો છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.