આટકોટમાં રસ્તાઓ પડી ભાંગ્યા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા
ચોમાસાની શરૂઆત થયાં ની સાથે જ રોડ રસ્તા થયા ભાંગેલી હાલતમા અટકોટમાં રાજકોટ ભાવનગર હાઇવે બુઢપરીની પાસેથી શ્રી શિવ વિહાર હોટલ સુધી હાઇવે પર મોટા મોટા ખાડા પડી ગયા છે આવા મોટા મોટા ખાડા મા વરસાદનું પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે તંત્ર આવા ખાડા પૂરે તેમજ પાણીનો નિકાલ યુદ્ધના ધોરણે કરે એવી લોકો દ્વારા માંગ ઉઠી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.