કુંડલી પે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નાના બાળકોને મધ્યાહન ભોજન કરાવ્યું
કુંડલી પે સેન્ટર શાળાના મધ્યાહન ભોજન સંચાલક હિતેશભાઈ દુધરેજીયા દ્વારા તેમના આજે જન્મદિવસ નિમિતે પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ 500 વિદ્યાર્થીઓને પૌવા બટાટા નું ભર પેટ ભોજન કરાવવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે આચાર્ય ભાવેશભાઈ તથા સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી બાળકો ને રાજી કર્યા.
પ્રતિનિધિ:-ચેતન ચૌહાણ બોટાદ મો.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.