જુનાગઢ-સોમનાથ ફોર ટ્રેક નેશનલ હાઇવે સાસણ જવા ગળોદર ચોકડીએ ગેટ બનાવવા માંગ
માળીયા હાટીના કે જે ગીર જંગલમાં જવા માટે નું દ્વાર ગણાય છે અને ગીર જંગલમા જવા મુખ્ય કેન્દ્ર સાસણ તેમજ દેવળીયા નેશનલ પાર્કમાં જવા માટે માળિયા હાટીના ની ગળોદર ચોકડીથી સીધો રોડ છે અને ગીર જવા માટે સોમનાથ રાજકોટ નેશનલ હાઇવે ને જોડતો રસ્તો છે ત્યારે આરતીબેન હિતેષકુમાર જાવીયા, સદસ્યશ્રી,જીલ્લા પંચાયત જુનાગઢ દ્વારા પત્રથી માળીયા હાટીના-ગળોદર ચોકડીથી સાસણ સીંહ દર્શન દેવળીયા પાર્ક જવા ખુબ સાંકડો સ્ટેટ હાઈવે જાય છે. તે સ્થળે ગળોદર ચોકડી પર સીહ દર્શનનો ગેટ બનાવવા માન.મંત્રીશ્રી(પ્રવાસન)ને રજુઆત કરેલ છે.જે સંદર્ભીત પત્ર લખી માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.