રાજુલા શહેર માં આવેલ હિન્દુ મંદિરો ઉપર ડિમોલેશનની હિલચાલને લઈ રોષ
રાજુલા શહેર માં આવેલ હિન્દુ મંદિરો ઉપર ડિમોલેશનની હિલચાલને લઈ રોષ
રાજુલા શહેર માં આવેલ હિન્દુ મંદિરો ઉપર ડિમોલેશનની હિલચાલને લઈ રોષ રાજુલા પોલીસ ચોકી પાસે છબીલા હનુમાન મંદિર પાસે સમગ્ર હિન્દુ સમાજના લોકો થયા એકત્રિત થયેલ અને જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાકી જય જેવા નારા લગાવવમાં આવેલ પ્રથમ રાજુલા પોલીસ સ્ટેશન માં જ આવેદન પત્ર આપેલ અને ત્યાર બાદ તમામ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયેલ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો અને જો મંદિરો તોડવામાં આવશે તો રાજુલા માં વધુ આક્રોશ ફાટી નીકળે તેવી શક્યતા જોવા મળી
જો કે આ ધટના ના પગલે
રાજુલા પોલીસ પ્રાંત કચેરીમાં દોડી બંદોબસ્ત ગોઠવાયો ડીમોલેશન ની કામગીરી અટકાવવા સમગ્ર હિન્દુ સંગઠનો સાથે રાજુલા શહેર માંથી બહોળી સંખ્યા માં લોકો આ રેલી માં હાજર રહેલા અને જો આ કામગીરી નહિ અટકે તો અચોક્કસ મુદત સુધી રાજુલા શહેર બંધ રાખી ઉપવાસ કરવાની ચીમકી વિચારવામાં આવેલી રાજુલા પોલીસ સ્ટેશન તેમજ રાજુલા પ્રાંત કચેરી તેમજ રાજુલા નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના વિવિધ જગ્યાઓએ આવેદનપત્ર આપવામાં આવેલ
રાજુલા પોલીસ સ્ટેશન રાજુલા નગરપાલિકાનચીફ ઓફિસરને પણ સાથે સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજુલા શહેરના 14 મંદિરો જેમાં છબીલા હનુમાન મંદિર તેમજ હોલિયા હનુમાન
હનુમાન મંદિર ખેતાગાળામાં આવેલું ખોડીયાર મંદિર
તેમજ વડનગરમાં આવેલ રામદેવપીર નું મંદિર
તેમજ વાલ્મિકી વાસમાં આવેલું રામજી મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ મંદિર તેમજ જીઇબી ની પાસે આવેલ હઠીલા હનુમાન મંદિર તેમજ પાણીની ટાંકી પાસે આવેલા અંબા માતાનું મંદિર તેમજ સલાટ વાડામાં આવેલ સૂર્ય હનુમાન મંદિર તેમજ યાદવચોકમાં આવેલ રામમઢી
તેમજ ચંદા ગેસ્ટ હાઉસ નજીક આવેલ બાપા સીતારામ નો ઓટો તેમજ જાફરાબાદ રોડ પાસે આવેલ બાપાસીતારામ નો ઓટો તેમજ કચ્છી પટેલની લાતિ પાસે આવેલી બાપા સીતારામ નો ઓટો તેમજ રેલવે ફાટક નજીક આવેલ બાપાસીતારામનો ઓટો આ કુલ ૧૪ જગ્યાઓ પાડવા માટેનો હુકમ કરવામાં આવેલ છે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા જો તાત્કાલિક આ કામ બંધ રાખવામાં નહીં આવે તો ચોક્કસ મુદત માટે ગામ બંધ રહેશે તેવી ચીમકી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.