અષાઢી બીજ મહોત્સવનું ગુજરાતના દરેક સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આટકોટ ગામના લાખા ફુલાણી ના સ્થાનકે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ગામના લોકો દ્વારા અષાઢી બીજ મહોત્સવનું આયોજન લાખા ફુલાણી ના સ્થાનકે કરવામાં આવે છે જેમાં ગામના દરેક મંદિરોમાં ધજા ચડાવવામાં આવે છે તેમજ ગામમાં શોભાયાત્રા નીકળીને લાખા ફુલાણી ના સ્થાનકે પહોંચે છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.