સાબરકાંઠા હિંમતનગર ના સહકારી જીન વિસ્તાર માં એક નંદી મહારાજ ને સીંગડા ના ભાગે કોઈ એ દોરી મારતા
સાબરકાંઠા હિંમતનગર ના સહકારી જીન વિસ્તાર માં એક નંદી મહારાજ ને સીંગડા ના ભાગે કોઈ એ દોરી મારતા તે દોરી છેલ્લા ગણા સમય થી રહેતા માથા ના અંદર ના ભાગે ઘૂસી ગયેલ હતી તેવી હાલત માં નંદી મહારાજ ગણા લાંબા સમય થી ફરતા હતા જેની જાણ જીવદયા પ્રેમી હરિ પંચાલ ને થતા તેમને જીવદયા ના રબારી સમાજ ના છોકરાઓ તેમજ પશુ પાલન વિભાગ તથા ઈ. એમ. આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ની :શુલ્ક ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન માં જાણ કરતા આ કેશ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને અપાતા ફરજ પર ના પશુ ચિકિત્સક ર્ડો. સમીર ડોડીયા પોતાની ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી જીવદયા ની ટીમ સાથે રેસક્યુ કરાવી જરૂરી સારવાર પુરી પાડવા માં આવી હતી આમ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ટીમ મૂંગા પશુ પક્ષી માટે આશીર્વાદ રૂપ બની હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.